સાખી ]
ચંદ્રી તણાં અશ્રુ વીણી ગગનરાય સોહાય. મુજ અશ્રુ ઝરી જાય છે, કોણ આંસુ ઝીલે એ બતાવ્ય, રે સાહેલડી ! ઉરમાંહ્ય પ્રેમપૂર ઉભરાયાં જાય.