રુદને ડૂબતા મુજ જિગરને તુજ નામ વિના ન કશુ જડતું. કહે, આત્મન તપ્ત, અતૃપ્ત શરીર ક્યહાં ડૂબકી દઈ શીત બને ? સખી ! બારી થકી જો જરાક જુઓ, તુજ અમૃત – આંખમહીં વિરમે !