હાં રે આગ ઊના નિસાસે હૃદય ધીકશે ! હાં રે ત્યારે થાકેલાં ચક્ષુ કોણ ચૂમશે ? હો આંસુડાં પાછાં વળો, પાછાં વળો !
સાખી ]
જે પંથે પ્રિય પરવર્યા તે પંથે જ પ્રયાણ ! એક મૃત્યુ દર્શાવતું પ્રિયતમની એંધાણ! ’