નાટક, મિજલસ, કીર્તન, ભાષણ : ધનવાનોનાં કામ. તારે કાજ સમાજે રચિયાં આનંદ કેરાં ધામ ! રખે થાકી ભમતો, ભૂલ્યા ! તારે માટે પીઠાં ખુલ્લાં.