ઊઘડ્યું એક અનંત સિંહાસન, દિવ્ય મુકુટ કો ઊતરે પાવન, નટી-નટ નાચે છુમછુમ, બનીએ સૃષ્ટિ તણું સમ્રાટ—વિરમે.