હે... જંગ જામ્યો જાગજો ! સૂકી ગયાં નદ પ્રેમનાં, વહેતાં કરો. સૂકાં રણો મહેરામણે લીલાં કરો. કુરબાનીમાં ધરી શીર્ષ, ગજવો ગુર્જરીનું નામ. હે વીર જાગજો હે... જંગ જામ્યો ! જાગજો !