કણ કણને કાંકરે ને પળ પળને ચોકઠે, બાંધી મહેલાતો નાથ ન્યારી હો જી. જુગજુગની જાતરામાં ઝાંખી ઝગમગતી થાવા, ઉઘાડી રાખો એક બારી હો જી.