પણ વીર, બતાવ, કદી ઊગતું રુધિરે થકી પોષિત કલ્પતરું ? અય ઇલ્મી, કબૂલ કરું કીમિયો, તુજ હાથ છુપાય સુવર્ણઝરો; પણ હૈયું જલાવી ઉડાડું હું ખાખ— એ અંતરરાખ ક્યહાં હું ભરું ?