મુજ વાંકદોષ વિસારી અન્ત- ક્ષણે ક્ષમા અર્પી દિયો. છેલ્લું નિહાળી લઉં, હું છેલ્લું ભેટી લઉં, વળી રડી લઉં. છેલ્લું હસી, આખર સલામ કરી હવે હું જાઉં છું!