ઊઠે આંધી !- એ નાવ તો યે જલમાં ભમે— મારી ભર્યાં કાલ તણાં નીર, નાવ શોધે અમર તીર, એક આશનાં સુકાન, વ્હાણવટીને ગમે— મારી