આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

जिसके चित्तमें तरंग उठते ही रहते हैं वह सत्यके दर्शन कैसे कर सकता है ? चित्तमें तरंगका उठना समुद्रके तूफ़ान जैसा है । तूफ़ानमें जो सुकानी सुकान पर का़बू रख सकता है वह सलामत रहता है । ऐसे ही चित्तकी अशांतिमें जो रामनामका आश्रय लेता है वह जीत जाता है ।

३०-११-’४४
 


જેના ચિત્તમાં તરંગો ઊઠ્યા જ કરે છે, તે સત્યનાં દર્શન કેમ કરી શકે ? ચિત્તમાં તરંગો ઊઠવા એ સમુદ્રના તોફાન જેવું છે. તોફાનમાં જે સુકાની સુકાન પર કાબૂ રાખી શકે છે, તે સહીસલામત રહે છે. તેવી જ રીતે ચિત્તની અશાંતિમાં જે રામનામનો આશ્રય લે છે, તે જીતી જાય છે.

૩૦-૧૧-’૪૪