આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
जो सिर्फ़ ईश्वरका सहारा लेते हैं, वे मनुष्यका सहारा नहीं लेंगे, चाहे वे मरे हों, चाहे ज़िन्दा । यदि तुमने इसे पचा लिया, तो तुम कभी शोक नहीं करोगे ।
१३-१०’४४
જે લોકો ઈશ્વર પર જ આધાર રાખે છે તે
મરેલાં કે જીવતાં માનવી પર કદી આધાર
નહીં રાખે. આ વિચાર તું દિલમાં બરાબર
ઉતારશે તો કદી શોક નહીં કરે.
૧૩-૧૦-’૪૪
७