આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૩
ભય લુપ્ત થઈ તે તરફ સમદૃષ્ટિ થાય છે તેથી જ સન્ધ્યા રંગમાં, ઉડુ (તારા) ગણમાં, અને વ્યોમના કુહરમાં જગજનનીનાં તેડ સંભળાય છે ને એ તેડામાં જનનીના પ્રેમલ સ્વર સંભળાય છે.
શ્લોક ૧૫૨ ચરણ ૧–૨.
ટેનિસનની આ પંક્તિ સરખાવોઃ—
- Sunset and Evening Star,
- And one clear call for me.
શ્લોક ૧૬ ચરણ ૨. ગગન–ગગને (સપ્તમીને પ્રત્યય ‘એ’ લુપ્ત)
સૌન્દર્યની દેવીને પૃષ્ઠ ૬૮-૭૧.
આ કાવ્ય ‘વસન્ત’ માટે મોકલતાં પ્રોફેસર આણંદશંકરને લખેલા પત્રમાંથી ઉતારી આપવાથી કાંઈક આ કાવ્યના અન્તઃસ્વરૂપ ઉપર પ્રકાશ પડશે:—
"I wrote to you yesterday, and this morning all unexpected my Muse was delivered of the acconpanying poem. I do not send it to—for declaring whether the new-born one is a congenital cripple and idiot. If the spirit of Shelly presided over its conception, none the less it is a legitimate offspring of my own
Muse. I do not deny that Shelley's hymn to