આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૬

કડી ૭–૯. કિસાગોતમીની parable માં મૂળમાં સર્પદંશનો વૃત્તાન્ત જણાતો નથી. એડવિન આર્નોલ્ડને એ ઉમેરો હશે.

કડી ૧૨–મહું ગુમાવાએ = મહારાથી ગુમાવાય. પ્રેમાનન્દ ના સમયની વ્યાકરણના આ છે. જાણીને જ સ્વીકારી છે.

કડી ૧૩.મોદને-મોદ = આનન્દ, આનન્દને

કડી ૧૭-૧૮, પુણાત્મા, ઋષિજ–તે સિદ્ધાર્થને ઉદેશીને કહ્યુ છે.

કડી ૧૯. મૃત્યુ તે અનિલ અને જીવિત તે દીપ-એમ રૂપકબીજ છે.

પ્રગટાવવા-અહિં પ્રગટાવવા-એમ વ ઉપર તાલ મૂકીને બોલવાનું છે,

કડી ૨૧, પટકૂળ-લુગડાને છેડે, પાલવ. સં.पट ર અથવા पट्ट ૧૬ = લુગડું+कुल ૨ = આગ છેડો. આમ વ્યુત્પત્તિ હશે? पटकुल કે पटकूल કિક એમ શબ્દ સંરસ્કૃતમાં જણાતું નથી. पट्त्कूल ઉપરથી કોઇ વ્યુત્પત્તિ કહે છે. સં.पटोलं જો ઉપરથી ગુજ, પટેલું છે, તે ઘર શબ્દ હોય તે તે ઉપરથી રૂપાન્તર હોય?

પ્રેમાન્નદે અર્ધ ઉઘાડી દેહડી, નાથે ફાડ્યુ છે છે. પટકુળ્ રે.” એમ આ શબ્દ નળાખ્યાનમાં વાપર્યો છે (બૃહકાવ્યદોહન, મન્ય 1 લે, પૂઇ ૧૧).