આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૮

કડી ૩૮, સત્યવિવેક--સત્ય તત્વનો વિવેક, વિવેચન, ભેદદર્શન.

કડી. ૪૪. અમૃત-અહિં “અ” લંબાવવો પડશે. (પણું – ને સંયુક્તાક્ષર માનવાનો ભ્રમ કરીને આ થડકાવીને નહિં.) કડી ૪૪-૪૫. એ એનું યુમક છે. “હુદયાપર સૂતો'-એમ અવય છે. કદી ૪૬-૪૭. યુગ્મક છે. કડી ૪૮૫૦. સિદ્ધાર્થના સાથમાંના ભરવાડ ઘેટાં બકરાને યજ્ઞમાં વધાર્યું લઈ જતા હતા તેની ઉપમા અહિં મનુષ્યની સ્થિતિ માટે આપી છે. બદ્ધ સિદ્ધાન્તમાં જન્મનું કારણ કરીને કહ્યું છે, જીવનને વળગી રહેવાના કારણે અનેક છે, તેને સંયેાજન અથવા ઉપાદાન કહ્યો છે. આ સર્વ દુઃખ અને તેના શમન માટે લાંબું વિવેચન અહિં અને સ્થાને છે. પરંતુ સાર આ છે - ૧. જીવન તે દુખ છે; ૨. સ (To)-એ માનવરાગ તે સતત જીવનનું કારણ છે; ૩. માનવરાગને લેપ કર્યાથી જીવન લુપ્ત થાય; અને ૪ પવિત્ર જીવનથી રાગને લોપ સધાય. આ ચાર સત્યનાં ટૂંકામાં નામ સુજાણ, સમુપો, નિરો, અને મને (મા ) એ છે.

આ દુઃખ (eurse)નું ગૂઢ સત્ય હજી સિદ્ધાર્થને જડયું હેતું, પણ તેને પૂર્વાભાસ થ હતો તેથી આ વચનમાં કાંઈક પૂર્વછાયા આવી છે.