આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૮

શ્લોક ૧ તથા ૨. તે પ્રકૃતિમાં પસરેલી રજનિ, સૃષ્ટિની જાગૃતિ, પશ્ચિક્ષુનાં ગાન, હ્માદિ ઉપસ્થિત કરે; હૈના કાંઇંક પ્રતિબિમ્બરૂપે જ શ્લોક ૩ તથા ૪ માં માનવની માહરજનિમાં નિદ્રા, દિવ્ય જ્ઞાનને પ્રકાશ, સ્તુતિગાન, ઇત્યાદિ સામાંછે. શ્લાક ૨. ચરણ 1. રક્ષા કીધી-સાના સર્વે સવ નિર્જીવ પદાર્થનું રક્ષણ કર્યું. ચરણુ ૨ રસ્તુતિગાન ગાતી–લાક ૧ ચરણુ ૪ માં હિંગ- ગણુનાં માન કાંછે તે વડે સ્તુતિ ગાતી. ચરણુ ૩. પ્રકૃતિ પેતાના નિયમમાં યથાસ્થિત ચાલ્યે જાય તે જ કર્તવ્યપથમાં ચાલવું. વીણાનું સ્વરમેલન. પૃ૪ ૧૦૩-૧૦૮. એકવાર વાંદરાના દરિયા કિનારે એક મિત્રે હુને પ્રશ્ન પૂછ્યા આ સમુદ્રમાં ક્રિયા રાગ ગવાયછે?” હું તકાળ ઉત્તર ના દીધા. બે ચાર દિવસ પછી આ કાવ્ય પ્રેરાયું અને ઉત્તરને ઠેકાણે એ મિત્રને વાંચી સંભળાવ્યું. k કાવ્યા બાદ જ્યાભાગ રપષ્ટ છે. કવિની ‘ કરવીણુા સ્વભાવશુદ્ધ છતાં જગમર્કટ ને સોંપી હાવાથી તેના તાર ગાડી નાંખેલા, તેથી સમુદ્રના ગાનના સુર ડુમાં, અનેક યત્નો કર્યાં છતાં, પ્રતિષ્નાન ઉત્પન્ન કરતા ન્હેાતા. મા વખતે એક અન્ય સુન્દર દિગ્ગ મૂર્તિ સન્ધ્યાના મકાશમાં આલેખાયછે, અને આખું ગમન વ્યાપીને

'