આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯

૨૫૯ ઊભી રહેછે. અખિલ બ્રહ્માણમાં વ્યાપી રહેલા દિવ્ય સંગીત- ની અધિદેવી આ છે. એ આ દિવ્ય ગૂઢ સંગીતનું રહસ્ય વર્ણવે- એ; પછી પાતે અલાકિક નૃત્ય કરેછે. આ નૃત્યની અલૈકિકતા એક દેવી હતી કે એ નૃત્યમાંથી જ અવનવું ગાન ઊપજ્યું; દેવીના ઉર ઉપરના હારના તારા તે ગાનસ્વર બની ગયા, અને સહસ્ર હાથમાં અસંખ્ય ફૂલ તે તીવ્ર કામળ ઇત્યાદિ સ્વરના પેટાભેદ છની ગયા, અને દૈવીએ હેરેલા સાષ્ટ્રના વિવિધ ઇન્દ્રધનુષ્યરંમ તે સ્વરમૂછૅના અની ગયા. આમ બ્રહ્માણ્ડતી વીા”નું મપૂર્વપે શ્રવણુ થતાં કવિ પ્રાર્થના કરેછે કે એ સુર સાથે મ્હારી ઉરવીઠ્ઠાના સુર મેળવી ખાપ્યું. આ પ્રાર્થના સ્વીકારાઈ, દેવીએ કવિની હરવીણા હાથમાં લીધી અને સુર મેળવી કાયમના અચલ ઠાઠ ” સ્થાપ્યા. આ વીણાનું સ્વમેલન. Àાક ૧. આ પ્રશ્ન મિત્ર પૂછશે. લેક ૨. આ શ્લેાકમાં એ પ્રશ્નને અધૂરા જવાબ છે. શ્લોક ૯. ચરણ ૧-૨, અહિં અન્ય સમક્રમાં દોષને ભાસ જારી; પરંતુ ચરણને અને આવેશ અકિના અન્ય અકાર દીર્દી અને કાંઇક વિસ્તૃત ઉચ્ચારાયઅે, તેથી ‘સુરમાયિકા’ના અન્ય આકાર જોર્ડના ચમક કોક અંશે સચવાયો. આ પ્રકારના જ આ યમ’ ‘હ્રદયવીણા’માં વાટથખેતી' કાજૂના ગ્લેડ ૫ મામાં (૪ ૧૧૦ મે) આવેલાછેઃ—

t..