આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧

૧ નાદ પૂર્વગત શ્લોકમાં કહ્યા તે ઉત્પન્ન થઈને સંભળાતા બંધ થતાં 'વિનાશ નથી પામતા, પશુ ક્રમે ક્રમે સૂક્ષ્મતમ રૂપ ધારી અનાહત નાદ બની જઈ તે સર્વે જમદીદ્યના ચરણમાં રેડાયછે. બ્લેક પ. અત્યાર સુધી ભાતિક નાદનાં જ સ્વરૂપ કહ્યુ દ શ્વેમાં માનવ હૃદયના ભાવ-સુખદુઃખ હેતે મૂર્તરૂપ આપતાં હસિત રુદ્રિત અને તે દ્વારા હેનાં કારણુરૂપ હૃદયભાવ-એ પણ નાદ સ્વરૂપ- માં લીધાછે. Àક . અસંખ્ય બ્રહ્માણ્ડની સતત ગતિમાં ગૂઢ રૂપે એક પ્રકારની સમતાનતા રહેલીઅે તે સ્વરૂપના આ વ્યાપક ગાનમાં સ માવેશ અહિ કર્યો. અન્તિમ લક્ષ્ય-સર્વ બ્રહ્માણ્ડ અનન્તતામાં ગગડતાં કાં જાય- છે? કઇ જાણતું નથી, નિશ્ચિત રૂપે જાણુતું નથી. પરંતુ બ્રહ્માણ્ડ- ચાલક પરમ પુરુષે નિર્માણ કરેલું અજ્ઞાત લક્ષ્ય છે જ તે અતિભ લક્ષ્ય, છેવટનું સ્થાન. ક્ષેાક ૨૦. હૃદયવીણા'માં પ્રકૃતિરસ્ય અને માનવખાળ એ કાવ્યમાં ( પૃ૪ ૧૫૬ મે ) k શ્યામ રનિ નિજ ઐલિ નવે ગેમપટે જે વાર, તારકમય ગાન ચમકી એ હે;

એ પંક્તિમાં ગાનના સુરને તેજૅમય તારામણુનું પ્રત્યક્ષરૂપ લેતા