આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪

તરણું કાવ્યમાં કવિતદેવીને પણ હિમાલયના શિખરમાં મૂકીછે; “ભારત જનનીની અશ્રુભાળામાં પણ ‘ભારત જનનીને એ અગમ્ય પર્વતમાળના શિખર ઉપર રહેલી દીઠીછે; અને આ ‘દ્રિવ્ય ચેગિની’ ને પશુ એ જ શિખામાંના એકમાં ઊભેલી વર્લ્ડવીછે. આમ હિમા- લયનાં શિખરા તરફના પક્ષપાત દોષરૂપ કોઇને લાગે તે ક્ષમા સામવી જોઇશે. માકી હિમાલયના ઉચ્ચ પ્રદેશ, ખરી વાયમાં શિખરાની અગમ્ય ગૂઢતા, ઇત્યાદિની છાપ હૃદય ઉપર પડેચા પછી . આ પક્ષપાતનું કોઈક કારણુ સમઝાશે એમ આશા છે. એ કબૂલ કરવું જોઇયે કે આ ત્રણ કાવ્યેામાંથી એકાદ કાવ્ય તે! હિમાલયનું પ્રત્યક્ષ દર્શન થયા પૂર્વે જ ચાયતું હતું. પરંતુ હૈમાં પણ વાસ્તવિકતાના · અથવા પ્રકૃતિવિરાધના દોષ પ્રવેશ પામ્યા નથી એમ માનુંછું, હૅનાં ઢારણા સાધવાના આ પ્રસંગ નથી. àાક ૨. ઉત્તરાર્ધ. સત્યની દેવી કાઇ પણું વસ્ત્રથી ઢંકાયેલી હોય તે સત્યનું શુદ્ધ સ્વરૂપ પશુ ઢંકાઈ જાય; માટે લાવણ્ય ના ઢાંક અંગ કે એમ, અર્થાત્ વસહિત આ ચાગિનીને કલ્પીછે. છતાં કેવળ નમાવસ્થાની દૂષણુરૂપ અને જુગુપ્સાજનક સ્થિતિ નથી એ ‘બ્મિ પ્રમા એ જ દુકુલ હેનું—એ વર્ણનથી સૂચવાય છે. હૈના શરીરની દીપ્તિની દિવ્યતા હેવી હતી કે તેની નમાવસ્થાને ઢાંકનાર દુકૂલ ( વસ્ત્ર ) રૂપ એ પ્રભા ( દીપ્તિ ) બની રહી હતી. શ્લોક ૩, પૂર્વાર્ધ.

સત્યની જ આ દેવી છે; પશુ તે પોતે કાક દૂર દૂર રહેલા