આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭

૨૭૭ અહિ’ પણ રાહુલના નિર્દોષ માનન્દ્ર અને રાણીના ઊંડા શાક એ એની વચ્ચે છાયાભૈદ આલેખ્યાછે. કડી ૩૬, ચરણુ ૧. રાજદ્રાર–રાજમહેલ. ચરણ ૩. ‘આપણા’——આ શાબ્દના વિશેષ્ય શબ્દ ૪ થા ચરણુ- માંના પુર’ શબ્દ છે. આપણા પુમાંહિ”—એમ. ચરણ ૪.—હસ્તિનાપુર-હસ્તિનાપુરનું આમ ના ને અત્રે ન વાળું રૂપાન્તર છન્દને અર્થે કરવાની છૂટ મ્હેં લીધી ધારી હતી પરંતુ આપ્ટેના સંસ્કૃત અંગ્રેજી કાશમાં બંને રૂપ આપ્યાં જાયાં. કડી ૩૭, ચરણુ ૧. અશ્વઘોષકૃત “બુદ્ધચરત’’ કાવ્યમાં (સર્ગ ૧૫, શ્લોક ૭૬ માં) – વૃત્તાન્ત નહિં પણ અન્ય પ્રસંગમાં ) ત્રણ અને કિ એમ નામ છે. ( એ સર્ગ અવધાષની કૃતિ નહિ, પણ અમૃતાનન્દે રચેલા છેલ્લા ચાર સર્ગમાંના છે. ) Light of Asia માં નામ મૂક્યા પ્રમાણું હુઁ લીધેલાં કાયમ રાખવાને બહુ બાધ નથી. કડી ૩૦, ચરણ ૧. તેજાત-તેજાના. મુન્દને માટે ‘ના’

કડી ૪૦. સિદ્ધાર્થના જન્મ વગેરે વિશે કહેવાયલું કે એ