આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫

૨૫ પુરૂરવ અને ઉર્વશી. પૃષ્ઠ ૧૩૦-૧૩૫. આ કાવ્ય સમઝાવા માટે પુરવ અને ઉદ્દેશીની કથા તથા કાલિદાસના વિક્રમેએંશીય નાટકમાં એ કથાના થયેલા રૂપાન્તર ઉપર સક્ષ રાખવાને વિનંતિ છે. કચા તથા નાટક સુપ્રસિદ્ધ છે. છતાં આ કાવ્યમાં જે ભાગના સંમહ સૂચનરૂપે થયાછે તે સંક્ષેપમાં અહિં નોંધવાથી સુગમતા થશે: -- ઉર્વશી પુરૂરવ જોડે રહેવાને કબૂલ થઈ હેને અંગે ચરતામાં એક એ હતી કે ઉર્વશીનાં ત્રણ ઘેટાં કરાં જેવાં હાર્યાં હતાં તે હમેશાં ઉદ્દેશીના પલંગે બાંધી રાખવાં અને ફાઈને લઈ જવા દેવાં નહિ; ખીજી એ હતી કે કદી પણ પુરવે ઉર્વશીની દૃષ્ટિયે નમાવ વસ્થામાં ન પડવું. ઉર્વશીને સ્વર્ગમાં પાછી આણવાને દેવા ઉત્સુક થયા ત્યારે ગંધી અને ઉર્વશીનાં ઘેટાં એક રાત્રે ચેારી લેવડાવ્યાં; એટલે ઉર્વશીએ ખૂમા પાડી, પુરવ જાગ્યા અને નમ છતાં તા- વાર લઈ ને દયા; એટલે ગન્ધએ જખરા વીજળીના ઝબકારો પ્રગટ કર્યાં, એટલે ઉર્વશીએ પુરૂરવને નમ દીઠા; શરતમાં ભંગ થયા ઉર્વશી અદૃશ્ય થઈ ગઈ, આ ભાગ શ્રુતિ તથા પુરાણુમાંથી છે. નાટકમાંથી નીચેના ભાગ પ્રસંગાચિત છેઃ— - ( નાટકના ચોથા અંક જોવા ). ઉર્વશીને પ્રાપ્ત કર્યાં પછી પુરૂરવ અમાત્યાને રાજ્યતન્ત્રની સંભાળ સોંપીને ઉદ્દેશીના લઈ જવાયો એ તથા ઉર્વશી એ એકલાં ફૈલાસ પર્વતમાં આવેલા અન્યમાન.

વનમાં વિહાર કરવાને ગયાં. હ્લાં કેટલાક કાળ વિહાર કર્યાં પછી