આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૧


ગુજરાતી શબ્દકોષ.

૭૦૦૦૦ શબ્દોનો મોટો સંગ્રહ.

આ કોષમાં “નર્મ કોષ” માંના શબ્દો ઉપરાંત હજારો શબ્દોનો મોટો સંગ્રહ કરવામાં આવ્યો છે. શબ્દોની વ્યુત્પત્તિ અને આધાર માટે પ્રાચીન કાવ્યો તેમજ આધુનિક લેખકોનાં લખાણોમાંથી આવતરણ પણ આપવામાં આવ્યાં છે. મોટા કદનાં પૃષ્ઠ ૧૦૦૦ ઉપર. પુઠું સોનેરી. કીંમત માત્ર છ રૂપીઆ પોસ્ટેજ ૦ ૯ ૦.

રાઈનો પર્વત.

ઑન. રા. બા. રમણભાઈ મહિપતરામ કૃત સાત અંકી સંપૂર્ણ નવું નાટક. પાકું સોનેરી પુઠું પૃષ્ઠ ૧૭૫ ડેમી આઠ પેજી. કિ. રૂ. એક.

કલ્લોલિની.

દા. ખુ. બોટાદકરનાં કાવ્યોનો વિદ્વાનોના ઉંચા અભિપ્રાયવાળો, અંગ્રેજી સ્કૂલોમાં ચલાવવા માટે પસંદ કરવા જેવો આબાળ વૃદ્ધ, સ્ત્રી પુરૂષ સરવેને તથા લાઈબ્રેરીને ખાસ ઉપયોગી સંગ્રહ. ઇનામ તથા લાઈબ્રેરી માટે મંજુર થયો છે. પૃ. ૧૫૦ કિ. રૂ. અર્ધો.

જીવનલાલ અમરશી મહેતા
પીરમશાહ રોડ-અમદાવાદ.