હ્ર્દચે અતિ ગુઢ રહ્યાં પૂરિયાં સુખ પેટી સુવર્ણનીમાં ભરિયાં, કનકે ઘડી કૂંચીથી ઊઘડશે, સુખ સર્વ જૂનાં ફરીથી જડશે - પછી કોણ કહે સુખ નશ્વર છે? ૫