ઊડે ગરુડ ઊંડા નીલ વ્યોમમાં, રવિકિરણો કરંત્તો ભક્ષ, રોપે નિજ લક્ષ સતત તુજ નૂરમાં.૧૦ ધન્ય જીવન, જો દીનદાસ હું થઈ એહ ગરુડ-આરૂઢ નિરખું અતિ ગૂઢ નિરન્તર પૂર એ૧૧