આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૦૧
 

સ્વર્ગ જીત્યુ’ : ૧૦૧ [ વરુ ઘેટાંના બચ્ચાં ઉપર પો મારે છે, અને તેને પીખી નાખે છે. મૃત બચ્ચુંવરુના પગ પાસે પડે છે. પ્રથમ તેના તરફ આનંદથી નિહાળી ધીમે ધીમે વધુ ગંભીર બની જાય છે. મારી આંખમાં અશ્રુ આવે છે. હું… ઇસપના જમાના જંગલી અધર્મી વરુ નથી મને શિક્ષા કરતાં લાગણી ન થઈ આવે ! ઇસપના યુગ પછી તો જગતના ઉદ્ધાર કરનાર ભગવાન ઈસુ જન્મ્યા અને તેમણે અનેક વસ્તુઓને ખ્રિસ્તી બનાવ્યાં. એ મહાન યાના સાગર ઈસુના અનુયાયી આજે પ્રભુની પ્રાર્થના કરું છું કે આ બીચારાં ભૂલેલાં ઘેટાંને તે પેાતાના રક્ષણમાં લે! આમીન ! [ વધુ તેને ખાવા માંડે છે. અંધકાર ફેલાય છે. બીજા પાંચ વરુ અધકારમાં આંખા ચમકાવતાં આગળ આવે છે. ] . પહેલા વધુ : પેલાં બચ્ચાંને મણે અન્યાયથી માથું , હું અન્યાય સહન નહિ કરું. ખીજો વરુ : અન્યાયથી માયુ એ એક વાત; અને પાછા એ એકલે જ ખાઈ જાય છે એ બીજી વાત. સ્વાથી, એકલપેટા ! ગાળે વધુ : ભાઈએ ! ઝઘડા નહિ બન્યું ન બન્યું થવાનું નથી. ગઈગુજરી વિસારી દે, અને... ચોથા વરુ : ( ધીમેથી ) ખીજાં ઘેટાં શાધેા. પાંચમા વરુ : ( હસીને) પ્રભુની કૃપા ! ઘેટાંની કયાં ખેટ છે ? | ભયંકર હાસ્ય અનેક શસ'ગીત સાથે પડદા પડે છે. ]