આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬:પરી અને રાજકુમાર
 

૧૦૬ : પરી અને રાજકુમાર તને સુરાય આપ્યુ, સુરાસન આપ્યું, અને જગામાં સુમો સ્થાપી માનવાને સંસ્કૃત બનાવી. પરંતુ આપણે લેાલીન હતા, સ્વાથી ન હતા, દગલબાજ ન હતા. ચાણે આપણને સંકુચિત કરી દીધા. પણ એનું પરિણામ શું આવ્યું તે જાણે છે ? [‘ કહે! કડ્ડા। અમારે જાણવું છે!ના ચોગર- દમથી અવાજ આવે છે. ] હું તમને કહેવા માટે જ આવ્યો છું. એનું પરિણામ એ આવ્યું કે આજે તમારા ભાઈઓને હબસીએ બેધડક કાપે છે! તેં દિલગીર ભલે ન થાય; માનવતાને—સંસ્કારને ભલે બાજુએ મૂકે; પરંતુ એટલેથી ન અટકતાં આખા દેાષ તેઓ આપણે માથે ધરાવે છે! મને કહા, આ અન્યાય કર્યા સુધી સહેવા ? કયાં સુધી આપણે માનહાનિ થવા દેવી ? તે [ ‘ એક ક્ષણ પણ નહિ!’ એવા ઉદ્ગાર લક માંથી સભળાય છે. ] આ અન્યાય દૂર કરવા ડાય—આપણી માનધિને અટકાવવી હાય તા હવે એક જ માર્ગ આપણે માટે રહ્યો છે! તમારી સમક્ષ આ સંહારના દેવ જાગે છે. તમારી સમક્ષ સ હારનુ આ પ્રતીક ખડુ છે. શાન્તિ, ન્યાય અને પ્રતિષ્ટા એની પાછળ છુપાયાં છે. [ તાપ તરફ આંગળી કરે છે. ] શાન્તિ, ન્યાય અને પ્રતિષ્ઠા મેળવવાં હોય તા એ દેવને આશ્રય લે. [ લેાકામાંથી બૂમ સંભળાય છે : “ સર મુખ- ત્યારના જય!'] મારા જય એ તમારા જય છે! અને તમારા જય