આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦:પરી અને રાજકુમાર
 

૧૧૦ : પરી અને રાજકુમાર ચલા હીઝ હાઈનેસ મહારાજા વિજય બહાદુર અડધુ વાકય સાંભળે છે. ] મહારાજ : મને કાંઈ કહેવામાં આવ્યું ? સર દિલેર : હાહજૂર. આપ તે કાંઈ આજે ખેલશે ને ? મહારાજા : જરૂર; એ તે હું લખાવી લાવ્યો છું. સર ચુડ્ડા : બ્રિટિશ લીધું છે. યુસી? પ્રતિનિધિ પાસે એ સઘળું પસંદ કરાવી [ જુદી જુદી છ સત્તાના પ્રતિનિધિએ અને તેમના નિષ્ણાતા આવી હિંદી પ્રતિનિધિએ સામે ડાકા નમાવી, કચિત્ ત્યાર બાદ પરસ્પર આંખમિય કારા કરી બેસતા જાય છે. બ્રિટિશ પ્રતિનિધિ મંડળના વડા ભેંક ખાલ્ડલેન દાખલ થતાં ચારે હિંદી પ્રતિનિધિએ હસતું મુખ કરી તેની પાસે જાય છે. દરેકની સાથે તે હસ્તધૂનન કરી મીઠાશથી ખેાલે છે. ] મૅક ખૈોલ્ડલેન : હલા, Your Highness ! You look sim- ply superb. સર ચુહા ! તમારી નોંધ મેં જોઈ; બરાબર છે. અને મારા વહાલા સર દિલેર ! તમે આ રાભાની ોાભામાં ખૂબ વૃદ્ધિ કરેા છે. સર પટ્ટી આજે સાધુ જેવા દેખાય છે, પણ અનગ્ન ફકીર નહે, હા ! હા...હા... હિંદી પ્રતિનિધિએને વ્હીલુ વ્હીલુ' હસતા મૂકી બ્રિટિશ પ્રતિનિધિ ઝડપથી આગળ જઈ બેસે છે. સર ચુહા : આપણે પણ બેસીએ. સર દિલેર : હાં, હાં. કેમ નહિ ? ચાલે. [ચાર હિંદી પ્રતિનિધિએ બેસે છે. પ્રમુખ એક હુથાડી મેજ ઉપર રોકે છે. વાતાવરણ એકદમ શાંત બની નય છે. ]