આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૧૧
 

સ્વર્ગ જીત્યુ' : ૧૧૧ પ્રમુખ ઃ ગૃહ થા ! પાછા આ વર્ષે આપણે આ ઐતિહાસિક સ્થળે ભેગા થયા છીએ. જાપાને ચીનનેા ભાર હળવા કરવા મંચુરિયા લઈ તેને સુખી કર્યુ. એ વર્ષ પછી ભૂમધ્ય સમુદ્રમાં એક પાણી વહી ગયાં. ઇટલીગે એબીસીનિયા લીધું અને તેને ખીલ્યું; જર્મનીએ ઍસ્ટ્રીયા વગરરાએ લીધું અને જર્મન તિને એક બનાવી; ત્યારથી જગતે બહુ ઝડપી પ્રતિ કરેલી છે. [ ‘ સાંભળા, સાંભળો !’ના પોકારા, અલબત્ત, તે વખતની અસ્પષ્ટ અને અરશાસ્ત્રીય વિચાર- સરણીને લીધે આપણામાં ઘણી ગેરસમજ ઊભી થઈ હતી, અને નૈતિક વિધા સભળાયા હતા. [‘ શરમ, શરમ ! ’ના પોકાર.] પરંતુ તે સમયના બળવાન અને બુદ્ધિમાન રાજનીતિજ્ઞાએ સમય સાચવી લીધે, વસ્તુસ્થિતિ એળખી, અને જે કાંઈ બન્યું તે ડહાપણથી સ્વીકારી લીધું. [તાળીઓના ગડગડાટ. ] ત્યાર પછી શું બન્યું તેના ટૂંકા અહેવાલ આપણા મંત્રી રજૂ કરશે.’ [તાળીએ, પ્રમુખ બેસી જાય છે. ] મંત્રી : પ્રમુખ મહાશય અને ગૃહસ્થા !

પાછલાં થાડાં વર્ષોના જાણીતા ઇતિહાસ હું ટૂંકાવીને રજૂ કરુ છું. રામ, બલી'ન, ટાકિયા ધરી × ઉપર જે જગત કર્યુ તેમાં ચીન, રશિયા, પશ્ચિમ એશિયા અને અગ્નિકાણનું યુરોપ એક બની ગયાં. બાકીનું જગત ઇગ્લેન્ડ, ફ્રાન્સ, મેદરકા ધરી ઉપર ફરી એક બની ગયું. આમ છૂટાં છૂટાં રાજ્યે, છૂટાં × Aki5.