આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪:પરી અને રાજકુમાર
 

૧૧૪ : પરી અને રાજકુમાર મંત્રી : હું તે રજૂ કરું છું. એક તા એ કે હિંદુસ્તાનના રાજાએ બ્રિટિશ છત્રને સ‘પૂર્ણ વધાદાર છે. બીજો મુદ્દો એ કે રાજા એની આખી કામ મહેમાનગીરી માટે મશદૂર છે. પહેલા પ્રતિનિધિ : ( ધીમેથી ) તે એ કામની સંખ્યા કેટલી ? ખીજો પ્રતિનિધિ : ગણ્યા ગણાય નહિં, વીણ્યા વિણાય નહિ! [ સહેજ હાસ્ય. ) પ્રમુખ : મેં પણ એ મહેમાનગીરીના લાભ મેળવ્યા છે. મંત્રી : તેમની ઉદારતા અનવવધે છે, એ ત્રીજો મુદ્દા. નાણા વિષયક સલાહકાર આવકજાવકનાં બંને પાસાં મેળવાય બ્રિટિશ પ્રતિનિધિ : હા જી. એટલું તેા હવે તેમને અમે શીખવી દીધું છે. મત્રી : તે કલાનું પાષણ કરે છે, એ ચેાથેા મુદ્દો. એક સભ્ય : ( ધીમેથી છતાં બધાં સાંભળે એમ ) એ ઉપરથી જ લાગે છે. દેખાવ [ સહેજ હાસ્ય ફેલાય છે. પ્રમુખના ગાંભીર્ય માં હાય અટકાવવાના પ્રયત્ન દેખાઈ આવે છે.] મંત્રી : આ મહાન ગુણાને લઈને રાજ્યની સસ્થા જગભરના પ્રદેશ- માં સ્થાપવાથી અશાંતિ ધટી જશે એવી તેમની માન્યતા છે. ટાલિયન પ્રતિનિધિ : આ છ સત્તા નીચે કે સત્તા બહાર? મહારાજા : અલબત્ત, સત્તા નીચે જ. અમે બ્રિટિશ છત્રને સ્વીકાર્યું છે એ અમારા પુરાવે છે. બધે રાા સ્થપાશે તે વાજાવાળાના પેાશાફા બદલી નાખવા પડશે. ! [ બાયલું હાસ્ય ફેલાય છે. ] એક કલા પ્રતિનિધિ : +