આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૧૫
 

સ્વગ જીત્યું : ૧૧૫ આ વ્યાખ્યાન- પ્રમુખ : ( કડકાઈથી ) શાન્તિ! શાન્તિ! હવે હું સભાને ચર્ચાસભામાં ફેરવી નાખું છું. આજ મળેલી છએ સત્તાના નિય છે કે સત્તા વિરુદ્ધની અશાંતિ નિર્મૂળ કરવી. મહારાજા વિજયબહાદુરની એક સૂચના એવી છે કે હિંદના રાએ સરખા રાજકર્તાએના એક શપર પરાના વિશિષ્ટ ઉછેરવાળા વગ આપણી સત્તા નીચે ઊભા કરવે. જાપાન પ્રતિનિધિ : ( ખૂબ નીચે નમી) સૂચના વિચારવા જેવી છે. અમે ચીનની દશાના વિચાર કરી લાખા માણસેના ભેગ આપી તેને અમારી બંધુબાથમાં લઈ સુખી કર્યું. ત્યાર પછી તે દેશને ચાર રાજ્યમાં વહેંચી નાખ્યું છે. માત્ર વંશપરંપરા શબ્દ બરાબર નથી એવી મારી અતિશય નમ્ર સૂચના છે. [ખૂબ નીચે નમી બેસી જાય છે. ] અમેરિકન પ્રતિનિધિ : જન પ્રાએ યાહુદીએનુ નિકંદન કાઢવા કરેલા પ્રયાગા આ વિષયમાં વિચારવા સરખા છે. જ'ન પ્રતિનિધિ : જર્મીન નહિ, આ ન કહેા. અમેરિકન પ્રતિનિધિ : હા જી, આન. જે કે હિંદુસ્તાનના હિંદુઓએ તે શબ્દ વિરુદ્ધ નોંધાવેલા વિરાધ હજી નિકાલે પડયો નથી. સર પટ્ટી : અમને સાંભળ્યા વગર તે નિકાલે કાઢી શકાશે નહિ. પ્રમુખ : એ પ્રશ્ન અત્યારે અપ્રસ્તુત છે. જન પ્રતિનિધિ : યહુદીઓના પ્રશ્નનેા અમારી ધરી ઉપર નિકાલ આવી ગયા છે. માત્ર બ્રિટિશ સત્તાએ યહુદીઓને આશ્રય આપવાનું અખ્રિસ્તી કા ચાલુ રાખ્યું છે. સર દિલેર : અને અમારાં મુસ્લિમ ધર્મ સ્થાના યહૂદીઓને સાંપ- વામાં આવ્યાં છે. પ્રમુખ : ધર્મની વાત વચ્ચે લાવી શકાય નહિં, ચર્ચા કડી થાય