આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૧૭
 

સ્વર્ગ જીત્યુ’ : ૧૧૭ જાપાનીઝ પ્રતિનિધિ : ( સૃષ્ટાથી ) સ્વ'ને આપણે છ ભાગમાં વહેંચી લઈશું તે બ્રિટિશ સલ્તનત જરૂર આપણી સાથે જોડાયો. જમ્મૂન પ્રતિનિધિ : હુ· પણ એમ માનું ફ્રાન્સને પરીઓના મુલક આપીએ, અમેરિકાને થાડા તેલના કૂવા અને લેખ’ડની ખાણા આપીએ, અને કેટલાક ઉમરાવળદાએ સુબા સરબા બની શકે એવી પ્રા બ્રિટનને આપીએ તા બધાં જ આપણી સાથે જોડાશે. નિ ? ઇટાલિયન પ્રતિનિધિ : વિરાધના સહેજ દેખાવ કરીને ! [બંને જણ હસે છે; નપાનીઝ પ્રતિનિધિ ગંભીરતાથી આંખો મટમટાવે છે. અને ત્રણે જાય છે. હિંદી પ્રતિનિધિ ટાળું આવે છે. ] સર દિલેર : કચા ચાર ! પાગલ જેવી વાર્તા ચાલે છે ! સર ચુહા : Face realities, sir!૧ જેની સત્તા ઍના મત, બીજું શુ' થાય ? ઈશ્વરના ધ હીન થયા છીએ ? સર પટ્ટી અધિકારની વાર્તા થાય છે! અમે શું એટલા મહારાજા : પણ મારી સૂચના સ્વીકારાય એમ છે. વર્ષોંશપર પરાથી રાજ્ય કરીએ એટલે મુત્સદ્દીગીરી તથા લડાયકપણ અમારામાં હાય જ. સર ચુહા : માટે જ હિંદુસ્તાન તમે પરદેશીઓને સાંખ્યુ’! મહારાજા : અંગ્રેજની નકલ કરનારાઓનેા એમાં એછે. હાથ ન હતા ! સર દિલેર : હાં, હાં. ઠીક છે. બન્નેએ ગલતી કરી એમ માના, હજૂર! સર ચુહા : આપણે તા શુ કરવુ એ પ્રશ્ન છે. . મહારાજા : અમે પૂરતા રાજકુમારી આપીશું. હિ હેાય તે વધારે રાણીઓ પરણીશુ. અમારા બીજા, ત્રીજા, ચોથા કુમારને ૧ સ્થિતિ સમજીને ચાલા; સમય કરતા,