આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૧૯
 

સર દિલેર : એ છેાડીને વાત કરાતા માટે અમે હિંદુઆ કરતાં ઓછા સ્વર્ગ જીત્યું : ૧૧૯ અમે તૈયાર છીએ. આઝાદી ઈંતેજાર નથી. [ સભાના પ્રમુખ અને બ્રિટન પ્રતિનિધિ બેંક ખાલ્ડલેન વાતા કરતા આવે છે. મહારાજા સાહેબ એક આયનામાં પોતાના શિરપેચ સમારતા મૂછને અણીદાર બનાવે છે. ] ગુડ આફ્ટરનૂન, સર ! મિ. બેંક ખોલ્ડલેન : ગુડ આફ્ટરનૂન સર દિલેર । મજામાં છે ને ? સર દિલેર : કેમ નહિ, સાહેબ ? આપની શુક્રિયા અદા કરીએ છીએ. મિ. બૅંક ખોલ્ડલેન : ( પ્રમુખને ) આ અમારું હિંદી પ્રતિનિધિ મડળ. પ્રમુખ : હું જોઈને બહુ રાજી થયા. હિંદના એક પ્રશ્ન ક્રાંઈ ચાલ્યા કરે છે ને? મિ. બેંક ઔલ્ડલેન : હા જી. હિંને સ્વરાજ્ય જોઈતું હતું. પ્રમુખ : પછી? મિ. બૅંક ઑલ્ડલેન : ક્રાઈને ઉતાવળ નથી. ધીમે ધીમે જોવાશે. અમે તેમને બરાબર એ માર્ગ બતાવીએ છીએ. પ્રમુખ : પેલી વાર્ષિ ક રમતા થાય છે કે નહિ ? મિ. ઍક ખોલ્ફલેન : કઈ રમતા ? | મહારાજા એક ગારી ટાઈપિસ્ટ સાથે હસીને વાતા કરે છે.] છે ને? પ્રમુખ : કાંઈ મસ્જિદક દશ આગળ રા-લાઠીની શર્તા રમાય તા દૂરથી આપણુને હુસવા જેવી રમત લાગે છે. એમાં તા ખૂન થાય છે. મિ. મૅક ખૈાલ્ડલેન : ( હસીને નહિ, નહિં; એ