આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૫
 

પરી અને રાજકુમાર : ૫ કુમારી હારો ! કેવી મઝા! એકલું એકલું લાગતું હતું. તે ધ બધાં સાથે રમાશે. | તાળી પાડી ઊઠે છે. ] ચાલા આપણે ગાઈએ. તમને ગાતાં આવડે છે? પુષ્પબાલકા : હા, અમે તે ભેગાં મળીને રાજ ગાઈએ છીએ. કુમારી ઃ એમ? ગાએ જોઈએ. મને આવડરો ? [ પુષ્પબાલકા રાસ ગોઠવી કુમારીને વચમાં રાખી ગાય છે. પૃષ્ણાલા : ગીત જીવન તેજ છવાયાં આજ, આવા ભેગાં રમીએ. કઈ ઇન્દ્રધનુષ્ય ચીતરાયાં આજ, રંગીન ગરબ કરીએ-જીવનનાં એકલ મહાતેજમાંથી, રગતનાં બુંદ ઝીણાં ઝરમર વરસત સલૂણૅ આજ, રંગીન ગરબે ફરીએ-જીવનનાં પુષ્પા વલડીએ વૃક્ષા, માનવ ને દેવ કાયા, એક રગતમાં સમાયાં આજ, આવા ભેગાં રમીએ-જીવનનાં સૂરની સૂરાવલી માંહે, સંગીત સંતાયુ’ મીઠું` એક તત્ત્વ રમતુ દીઠું આજ, રગીત ગરબે ક્રીએ-જીવનનાં જીવનનીન્ત્યાત જાગી સામ્ સહમ લાગી; કે એકલ તાળી વાગી આજ, આવા ભેગાં રમીએ-જીવનનાં”