આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રવેશ પાંચમા સ્થળ : સ્વ. પાત્રા : પ્રભુ સિંહાસનારૂઢ તેજવતુ લમાં સહુજ ગમગીન ચહેરે બેઠા છે. આસપાસ જગતના પયંગબરા બેઠા છે. ફિરસ્તાએ આવતા જતા હેાય છે. સમય : દિવસના ત્રીજો પ્રહર. પ્રભુ : [ ધીમુ` દિવ્ય સંગીત ગુપ્ત રીતે ચાલતું હેાય છે. સંગીત એકાએક અટકે છે. ] પ્રભુ : શું થયું? કેમ સ’ગીત અટકયુ? જ્હોન : પેલા માનવીએનુ. સૈન્ય સ્વર્ગના દરવાજા ઢાકી રહ્યું લાગે છે. મને લાગે છે કે હું સહુજ વૃદ્ધ થતા જાઉં છું. [ તેવતુલ સહેજ ઝાંખુ પડે છે. ] કાબૂ સહેજ ખસતા જાય છે. અને જગત ઉપરના ઈસુ : પ્રભા ! દીનદયાળ ! આપ આમ કહેરા તે જગત ચાલશે કેમ ? પ્રભુ : જગતને હું ચલાવુ શયતાન હું થાકું એટલે બીજું કેણુ આવે? ઈસુ : આ તે માનવાત છે, કામળ હૃદયવાળી છે, આપની પૂરી ભક્ત છે. મારી મારફત, શકરની મારત, મુદ્દની મારફત અગર મુહમ્મદની મારફત આપને ચરણે આવવા મથી રહી છે. પ્રભુ : હું. મને ખબર નથી કે એ મારાં ચરણ્ સેવવા મા મુગટ પહેરવા આવે છે, ૫ ૯