આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૩૧
 

સ્વર્ગ જીત્યું : ૧૩૧ સ્વર્ગમાં શાન્તિ ચાહતા હૈ। તા આ ફિરસ્તાઓનાં હથિયાર મુકાવી દે. ઈસુ : (સહેજ ક્રોધથી) પણ તમે હથિયાર લઈ કેમ આવ્યા છો ? જન પ્રતિનિધિ : અમારાં શસ્ત્ર એ શાન્તિનાં પ્રતીક છે. જ્યારથી અમે શસ્ત્રસજ્જ બન્યા ત્યારથી પૃથ્વી ઉપર શાન્તિ ફેલાઈ છે. સ્વમાં શાન્તિ હરો એમ ધાયું હતું; અહી તે। યુદ્દની સવટ છે. ઈસુ : તે તમે જ હથિયારા નીચે મૂકે ને? મેં કદી આજ્ઞા આપી નથી કે તમારે શસ્ત્રા ચલાવવાં. જાપાનીઝ પ્રતિનિધિ : આખા જગતને નિ:શસ્ત્ર બનાવવા માટે જ અમે હથિયારેા લીધાં છે. ભગવાન ખુદ્ધની અહિંસા છેવટે આ શસ્ત્રોમાંથી સરાશે. મુહમ્મદ : ખુદેવ, સુનીયે ! [ બુદ્ધ નીચુ' જુએ છે. ] પ્રભુ : પણ તમે શા માટે સ્વર્ગ ઉપર ચઢાઈ લાવ્યા છે ? કેન્ય પ્રતિનિધિ : ( અમેરિકન પ્રતિનિધિને હવે બ્રિટિશ મિત્રને આગળ કરેા, વાળમાં એ ઈશ્વરને પણ મહાત કરશે. બ્રિટિશ પ્રતિનિધિ : પરમપૂજ્ય પ્રભા ! ક્ષમા કરો અમારી દેખાતી ઉદ્ધતાઈને. પરંતુ અમારા ઇતિહાસ ઉપરથી જગતને ખાતરી થઈ ગઈ છે કે જેમાં અમે ઊભા રહીએ તેમાં સામા- વાળાની પશુ ઉન્નતિ થાય છે. પૂછે આ અમારા હિંદી પ્રતિનિધિઓને. સર દિલેર : હાં હાં, જરૂર ! દર ઈન ચેશક, સર ચુડ્ડા : of course. બ્રિટિશ પ્રતિનિધિ : એટલે અમે ચઢાઈ લાવ્યા હાઈએ તા પણ અંતે તાવની ઉન્નત્તિ કરવા માટે જ, + એમાં શક કરો ?