આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
સ્વર્ગ જીત્યું:૧૩૭
 

સ્વર્ગ જીત્યું : ૧૩૭ [ઈસુના હાથ ઝાલી જવા માંડે છે, બધાં પયગ ખરા નીચુ’ મુખ રાખી ઊભા રહે છે. ફિરસ્તાઓની તલવારા મ્યાનમાં જ રહી ાય છે. ફ્રેન્ચ પ્રતિનિ ધિની આંખમાં આંસુ આવે છે. બધા પ્રતિનિધિ ગંભીર બની જાય છે. ] બ્રિટિશ પ્રતિનિધિ : પ્રહસ્થે । લાગણીવશ ન થશે,Face- real ties * પ્રભુ : હું પણ તેમ જ કરું છું. હું… સિંહાસન અને મુકુટ તમને સાંપુ છું. ફ્રેન્ચ પ્રતિનિધિ : આપમે કશી તકલીફ હું પડવા દઈએ. સારુ સાલિયાણું.… પ્રભુ : એના ઊચા છવ ન કરશેા. મારે સ્વગ છોડવુ' જ જોઈએ. અમેરિકન પ્રતિનિધિ : એવી કાંઈ જરૂર નથી. અહીં આપને ગમતી જગા કાઢી આપશુ. પ્રભુ : તેની જરૂર નથી. માનવીના જ્યાં પગ પડે છે ત્યાં તે પૃથ્વીને કાદવ સાથે જ લાવે છે. ઈટાલિયન પ્રતિનિધિ : નહિ, નહિ. અમે સ્વચ્છતાને ખૂબ પૂએ છીએ. બ્રિટિશ પ્રતિનિધિ : અને અમારી સલ્તનત ઉપર સૂર્યકી આથમતા જ નથી. આરામ્ય...... પ્રભુ : ન જ આથમે. જાગતા સૂર્ય તમે આટલું કરી શકયા ! સૂર્ય આંખ મીંચે તા તમે શું અને શુ’કરા તેની હું કલ્પના પણ કરી શકતા નથી...તમારા પ્રભુ ખનું એ હવે હુ’ ઇચ્છતા જ નથી. ...... [ પ્રભુ સિંહાસનથી નીચે ઊતરે છે. બધા અદબથી ઊભા રહે છે. હથિયારા ઊંધાં મુકાય છે. ] સ્થિતિ પરખી તે પ્રમાણે વર્તન કર