આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૭
 

પરી અને રાજકુમાર : ૭ | ગાતાં ગાતાં શોધે છે અને ક્ષણભર અદમ્ય થાય છે. ] નાનડી બહેનનાં પગલાં તે નાનડાં કુંકુમછાયા નીતરે રે લોલ ! છે ને સંતાય ! જાય ઢેડતાં એ દૂર દૂર! અ’ગંગ રૂપરૂપ નીતરે રે લોલ ! લાડકડી બહેન હવે રહેશેા શે' છાનડાં ? [ ધનુષ્યબાણ સાથે કુમાર પ્રવેરા કરે છે. ] કુમાર : શિકાર ખાળતા અહીં સુધી આવ્યા. નાનાં નાનાં સસલાં અને રૂપાળાં હરણુ તા ખૂબ મળે છે; પણ સિં હુ કે વાચ કેમ દેખાતા નથી? મારાથી ખી ગયા ? [નેપથ્થમાં ગીત સંભળાય છે. ] [ નાનડી ખડ઼ેનનાં પગલાં તે નાનડાં કુમાર : કાણુ ગાય છે ? રાક્ષસ કે પરીએ ? રાક્ષસ હશે તેા મારુ તીર મારી તેને વીંધી નાખીશ. લાવ, તપાસ કરું. [ કુમારી એકાએક સામી આવે છે. કુમાર : નમે કાણુ છો ? કુમારી : મારું નામ કુમારી. મારી બહેનને તમે બેઈ છે? કુમાર : નથી જડતી ? ચાલે! મારી સાથે; હું શોધી આપુ, કુમારી : અમે બધાં ય ખેાળીએ છીએ પણ એ જડતી નથી, હવે શું કરું ? [ કુમારીની આંખમાં આંસુ આવે છે. પુષ્પગાલા પ્રવેશ કરે છે. ] કુમાર : હું છું; માટે બચ્યા છે ? અને આ બધાં કાણું છે? કુમારી : એ બધાં ફૂલબાળકા છે– મારાં નવાં ભેરુ,