આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કામદહન:૧૪૩
 

કામદહન : ૧૪૩ [ખીજી બાલિકા એકાએક નીકળી આવે છે. ] બાલિકા : અમારા યે એ અભિલાષ. કામદેવ : ખરે, જગતનાં સૌન્દ્રય તત્ત્વો આજ મેળે ભરાયે કલા : અને એ મેળામાં કામદેવ માટે ફરિયાદ કરવાની છે. કામદેવ : મારે માટે ? મે શું કર્યું…? શાના વીધા [ રાસના સ્વરૂપમાં સહૂ ગાઠવાઈ ાય છે. ફૂલનાં બાણુ અતિરક્ષથી ઊડે છે. પુરુષસન્યા જુદી જુદી મુદ્રામાં ઊભાં રહે છે, ત્રીસ ગરબામાં ફરે છે, અને ગીત શરૂ થાય છે. ] મદનરાજ ! તાકી પુપતાં ખાણું ! મારી છાતડી રે લાલ માગે છે કાણુ ! કાને કહું હું મારી વાતડી રે લાલ. ( સાખી ) કૃણી ભેદાય કોલ દીધા મદનરાજ ! તે ય મલકથા મુખની મેહિની, કુટિલ નયનના કેર; લિત અંગ વરસી રહ્યાં અમૃત ભરિયાં ઝેર. ચઢાં ઝેર મદનરાજ! આવે અ'ગ મહી’ તાણુ ! જોને ખેં'ચાય મારી જાતડી રે લાલ. આવા આવા મદનરાજ! અમે મત્રથી અજાણુ, કેવી વીતે આ કાળી રાતડી રે લાલ. [ઈન્દ્રદેવ ચિંતામગ્ન ચહેરે પ્રવેશ કરે છે. પ્રકાશ ઝાંખા થઈ જાય છે. ] કામદેવ : આ અપૂર્વ આનંદના પ્રસંગે ચાંદની ક્રમ ઝાંખી પડે છે? કાના હૃદયમાં ચિંતા ઘેરાય છે? [ ઈન્દ્રદેવ પ્રગટ થાય છે. ] ઈન્દ્રદેવ ! પધા, અને અમારા રાસને સુહાવા.