આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪:પરી અને રાજકુમાર
 

૧૪૪ : પરી અને રાજકુમાર ઈન્દ્ર : સ્વ'માં યે સુખ નથી, કામદેવ ! રાક્ષસ તંત્રે ત્યારે દેવતાઓ પણ ભાગી જાય છે. કામદેવ : રાક્ષસ જાગે ! અમરત્વને ભય હાય ! ઈન્દ્ર : અમરત્વ પણ એકધારુ બની જાય ત્યારે નીરસતા ઉપજાવે. જીવનમાં નીસરતા ઉપજી એટલે રાક્ષસે ફાટી નીકળવાના કામદેવ : પણ્ દેવાને ભયશે ? ઈન્દ્ર : જેમ જીવનની કૈટી ઉચ્ચ તેમ રાક્ષસના ભય વધારે. કામદેવ : ભય માત્ર મૃત્યુને ઈન્દ્ર : નહિ, કામદેવ! મૃત્યુ તે બીજો દાવ આપે છે, નવીન જીવન રચે છે. માનવીને એ સુખ. દેવાનુ’ અમરત્વ દેવાના દુ:ખને પણ અમરતા આપે છે. કામદેવ : દેવરાજ ! છે શુ? કાઈ રાક્ષસ નર્યેા છે શું? ઈન્દ્ર : હા; દેવાને છિન્નભિન્ન કરી નાખવા લાગ્યા છે. કામદેવ : એના ઉપાય ? ઈન્દ્ર : દેવાથિદેવ શકર તપમાંથી જાગે અને થાડા તપના ભાગ દૈવાને આપે એ જ ઉપાય. તપખલ વગર રાક્ષસ ડે નહિ. કામદેવ : પણ શ‘કરને જગાડે કાણુ ? ઈન્દ્ર : પા તીનું લાસ્ય અને તમારું પુષ્પબાણ. કામદેવ : તપભંગનેા મને ભય લાગે છે. શકર અપ્રસન્ન થરો. ઈન્દ્ર : એ ભય અને અપ્રસન્નતા માથે નહિ લે તો આપણુ દેવત્ત્વ નષ્ટ થશે, સાંભળા, રાક્ષસના ડાકારા......આ કામવન પણ વિષયવન બની જરો. [ રાક્ષસી અવાજ સંભળાય છે અને ભડકા દેખાય છે. એક ભયાનક રાક્ષસી સત્ત્વ પ્રગટ થઈ ખીભ- ત્ય અને રૌદ્રરસભર્યુ નૃત્યગીત ગાય છે. ] રાક્ષસ : સૃષ્ટિ મહી સમ્રાટ બનુ' ', ઘર ઘર મુખ્ય પ્રવેશ ! બહેકાવું હું દો ઇન્દ્રિયા, સંયમ નહિ લવલેશ.