આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

'

કામદહન:૧૪૭
 

કામદહન : ૧૪૩ ટણ જમીન ઉપર રાખી બેસે છે. નૃત્ય અને ગીતસહુ પાતી ભીલડીના વેશમાં પ્રવેશ કરે છે. પાતી : ભકિટને મટકાવી, ભૂરકી ભભરાવી Àગી ગયા ! ઘેલી કરી એક ભેાળી બાળા, અંતર અગ્નિ સળગાવ્યા! મારા નાના જોગી સંતાયા. ઈંદ્ર : ( ધીમેથી ) મનરાજ તાકીને મૂક તારું એ અજેય બાણ, સમય ન ચુકાય. [ કામદેવ પુષ્પબાણુ તાકી સમાધિસ્થ શિવને મારે છે. શિવ સહજ અસ્થિર દેખાય છે. ] પાર્વતી : વન વન ભટકી પગલાં ગાતુ', સાદ કરુ' પડછાયાને; બાલાજોગી મૌન મૂકે નહિ ! ગાળુ મારી કાયાને શંકર : ( જાગૃત થતાં થતાં) પાંપણે મીચી, છતાં સૌન્દ દશ્ય ! કાઈ સ્વપ્નશ્રેણીમાં ઊતરી ગયે. હુ’ કેમ જાગૃત થાઉં છું ? પા'તી : ભણુકારે હું ભૂલી પડુ ને, ભગવે રંગે ભ્રમિત બનું, મનમેાહનની ભ્રમણા જાગી, કરમાતુ મુજ કુસુમતનુ. [ શંકરનું ધ્યાન ભીલકન્યા તરફ ખેંચાય છે. ] આ સુંદરી કને શોધે છે ? શંકર : ( સ્વગત) પાતા : પ્યાસી, ભૂખી, ભાનભૂલી હું નયન આંસુધાર વહે; પરદેશી જોગીને મારી અંતર વાતા કાણુ કહે ? શંકર : સુંદરી ! કાને શેાધા છે ? [ પાર્વતી પોતાનુ ગીત અટકાવે છે. ] પાતા : મારા હૃદયમાં વસતા પ્રિયતમને શોધુ છું. શંકર : હૃદયમાંથી એ પ્રિયતમ શું નાસી ગયા ? પાવ ॥ : અને હૃદયમાં પૂરી મેં વજ્રની દીવાલેા બાંધી દીધી છે. એટલે હૃદયમાંથી તો કાં !ાસે ? શકર : ત્યારે ? શેાધા છે. શા માટે ?