આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૨૧
 

મારી : એની ખાતરી શી ? કુમાર : ખાતરી એક જ રીતથી અપાય એમ છે. કુમારી : કઈ રીતે ? કુમારે : એક જ રીત, જૂનીપુરાણી, હજી એમાં કાઈ સુધારાવધારા કરી શકયું નથી. કુમારી : એટલે ? મને ન સમજાયું, કુમાર ; હતું સમજવું, પરી અને રાજકુમાર : ૨૧ કુમારી ઃ લુચ્ચા ! | કુમારીનો હાથ ધીમે ધીમે ઊંચકી કુમાર પેાતાના મુખ તરફ લાવે છે. કુમારી હાથમાં હાથ રહેવા દઈ મુખ ફેરવી ખેલે છે.

[ એકાએક નેપથ્યમાં ખડખડાટ થાય છે. કુમાર કુમારીના હાથ મૂકી દે છે.