આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પરી અને રાજકુમાર:૨૩
 

જાદુગર : જે ખપે તે માગ. કુમાર ઃ મને કાંઈ જ ન ખપે. માગીશ તે મારી પાસેથી મળશે. પણ વ્યાજ તે ખરું જ. કુમાર : વ્યાજ અને વટાવ! વર્તમાન જગતના એ આર્થિક રાગ ! મને ન ખપે- પરી અને રાજકુમાર : જાદુગર : કુમારી! તું કાંઈક માગ. કુમારી : મને મારા કુમાર – રાજકુમાર મળે એટલે બસ. જાદુગર : એને લઈ શું કરીશ ? કુમારી : સુખી થઈશ. જાદુગર : અને કુમાર! તારે કુમારી જોઈએ ને? કુમાર : હા, એના વગર ના ચાલે. ૨૩ જાદુગર : એને લઈ શું કરીશ ? કુમાર : હું કુમારીને મેળવી સંપૂર્ણ સુખ મેળવીરા, જાદુગર : ત્યારે તમારે બંનેએ ભેગાં થઈ સુખ મેળવવું છે, ખરું ? બહું મારી ઝોળીમાં છે. હું તમને સુખ કાઢી આપું. કુમાર : આનું નામ કુમારી ઃ અને એનું [સુખ કાઢવા જાય છે. એક મૂક દસ્ય પ્રગટ થાય છે. એક સ્થૂલ પુરુષ અને એક સ્થૂલ સ્ત્રી પરસ્પર બાઝી નૃત્ય કરતાં આવે છે. શરાબ પરસ્પરને પાય છે. કુળ અને મિષ્ટાન્નના ખૂમચા તરફ ાિષ્ટ કરે છે. અને ઘેનમાં પડી ઊંઘી જાય છે. આધુ તંતુવાદ્યનું સંગીત રેલાય છે. કુમાર અને કુમારીને કમકમી આવે છે. ] સુખ? વ્યા ? જાદુગર : ( હસીન ) : વ્યાજમાં તમારી કોઈ કુમાર : એટલે ? જાદુગર : સુખ સરખું અભવ્ય અને નમાલું બીજું કાંઈ નથી.