આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬:પરી અને રાજકુમાર
 

૨૬ : પરી અને રાજકુમારે | મેટરની હડફેટમાં પુરુષ આવી પડી ઘવાય છે. મેટરમાંથી પાંચ રૂપિયાની નોટ ઊડી પેલી મજુર ની પાસે પડે છે. મોટર અદૃશ્ય થાય છે. | નાટને ફાડી નાખી તીથી બંને હાથની આંગળીઓ ઊધી મેળવી શાપ આપ્યાના ચાળા કરી તરતા પુરુષ પાસે જય છે. દશ્ય બંધ થાય છે. ] પેલાં બિચારાને છોડી ભાગી થનાર મેટર કુમાર ઃ આ શું? માલિક... જાદુગર : એનુ’ નામ વર્ગવિગ્રહ ધનનું એ પરિણામ. ધન એક પાસ મહેલા બધાવે છે, અને બીજી પાસ ઝૂંપડી પણ તાડી પડાવે છે; એક પાસ સુખની સામગ્રીએના ઢગલા કરે છે, અને બીજી પાસ ભૂખમરાની ભૂતાવળ જગાડે છે. હજી ઘણુ જોવાનુ છે. કુમારી : મારે એ ધન ન જોઈએ ! કુમાર : જે કુમારીને ન ખપે તે મને શુ ન ખપે ! જાદુગર : ત્યારે શું આપુ' ? કુમાર : તમારી પાસે માપવા જેવું કાંઈ દેખાતું નથી. જાદુગર : મને અન્યાય કરે છે તુ.તું જે માગે તે આપવા તૈયાર છું. કુમારી : ન સુખ મગાયું, ન ધન મગાયું; હવે શું માગવાનું રહી ય છે ? દુગર : બસ ! કિાન વસ્તુ આ બેમાં જ આવી અટકી ગઈ ? હજી વિચાર કરો. કુમાર : (સહજ વિચાર કરીને ) : કીતિ આપો તો ? જાદુગર : જરૂર, નને કાતિ ગમે તા તે પણ મારી પાસે છે. કુમારી : પણ પાછું’ એના ભાડામાં ! બદલામાં શુ’ માગરો ?