આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨:પરી અને રાજકુમાર
 

૪ર : પરી અને રાજકુમાર [કુમાર અને કુમારી તજવ ટાળમાં પગ મૂકે છે. તેમના પગ પડતાં બરાબર વટાળની ભયંકર અદશ્ય થઈ જાય છે અને શાન્ત ભૂરા પ્રકાશ બધે છવાય છે. કુમાર અને કુમારી સામે તેમન ભાઈ તથા બહેન પ્રત્યક્ષ થાય છે, અને ભેટે છે. વાતાવરણમાં પ્રકારા સાથે સંગીત પણ ફેલાય છે. કંઈ ગીત ગાતા નાચતા મહાકાલ જો ઘૂમે! ચેતન અને જડ તાંડવા એ તાલ માંહી રમે ! શશી સૂરજ ખગોળ શમે, લય વિલયને ઝૂલે ઝૂલી અવકાશ એ ભરતા; કૈ। શૂન્ય દેાર હલાવી ચેતન ચમકતુ કરતા. વિરાટ અણુ મહીં પૂરતા. જડ માંહી' ચેતનના ફુવારા અગણ્યા ઊડે; ભય પ્રેરતા મહાકાલના પડદો જ્યાં ઊપડે અખ'ડિત એકતા ઊઘડે. આનંદના ઊભરાય ઉષિ, કાલ સ્થલ વિરમે સહુ સહુમાં મળી જીવનના કા દિવ્ય રાસ રમે, અહા મૃત્યુ જીવન ચૂમે ! [દશ્ય સમેટાઈ જાય છે.