આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
લાલાપટેલની ‘ લાયબરી’:૪૭
 

લાલાપટેલની ‘લાયબરી ’ : ૪૭ લાલાપટેલ : અરે બાપ રે! એ બધું બનતું હોય તે। આ દુનિ યામાં રહેવાય નહિં. ઠીક છે, પણ એ તો કહે, આજનો શો સમાચાર છે? ગ્રંથપાલ : એક ઢેડ ખ્રિસ્તી બની ગયા. લાલાપટેલ : ખરા કળજુગ આવ્યા હવે ધરમ રહેવાના જ નથી. ગ્રંથપાલ : એક જુવાન બાઈ ધણીને મૂકીને ચાલી ગઈ. લાલાપટેલ : તે ધણીમાં કરશા રામ નહિ હોય, ભાઈ ! ગ્રંથપાલ: એમ નહિ. ધણી ખૂબ મારતા હતા એટલે જ બાઈ ચાલી ગઈ. લાલાપટેલ : સાળા જાનવર ! દારૂબા ઢી.ચતા હશે, અગર કઈ કબાડુ હશે. બાઈ નાસે નહિ તા ખીજું શુ’ કરે ? ગ્રંથપાલ : દિલ્હીમાં મોટા ગવર્નર સાહેબે ભાષણ આપ્યું. વાંચું લાલાપટેલ : ના ભાઈ! એ ભાષણમાં સમજ ના પડે. આપણે તા સીધી વાત સમજીએ. એ સાહેબ શુ બાલ્યા ? ગ્રંથપાલ : હિંંદને આગળ ધપાવવાનું છે, માટે બધાંએ તેમના કલા પ્રમાણે કરવુ. મ તા લાલાપટેલ : ધપાવ્યું એમણે ! દહાડે તમે વાંચ્યું એમ કરવાનુ… હાય હાય તા કાઈ ધપવાનું નથી. કેટલાં ગૂ'ચળાં અને પિલ્લાં ? હિંદી લેાકનું રાજ થશે કહે છે, અને વિલાયતી ગારા ગાદીએથી ખસવાના નિહૈ ! એ પેલી કઈ તમારી ભાષણિયા સભા ? ભરે ગજ અને તસુ ય ફાડે તે હે ! એમાં કા કાઈના શક્કરવાર થાય નહિ. આપણે તા પેલું ગાંધીજીવાળુ વાંચા. પહેલા યુ : અરે મેાટા ! તમે ગાંધીજી ગાંધીજી કરે છે પણ એમાં તા જોખમ છે. લાલાપટેલ : એમાં જોખમ શુ' ? બિચારા મહાત્મા શું ખાટુ’ કહે છે? મહેનત કરી અને ખા ! હાથે કાંતા, વગા અને કપડાં પહેરા, દારૂવાડી મા અને નાહીધાઈ પરભુ ભજો.