આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨:પરી અને રાજકુમાર
 

પર : પરી અને રાજકુમાર એમ ન થાય. અલ્યા કેવળ ! હવે ખેતરે જાય છે કે નહિ ? કેવળ : હા, મોટા ! લાલાપટેલ : પહેલાં તા જે ભણ્યા તે થયા મહેતાજી. અલ્યા, ખે છેડી તે મૂવા પડચા માનજો ! હા, વાંચવાની ના નથી; આ ભાઈ વંચાવે તે બધું વાંચેા, પણ મહેનતના કાયર ન થાઓ. ખીજો યુ : ખરુ છે, પટેલકાકા ! અમે હવે બે વાનાં કરીએ છીએ, મુખી : હા ભાઈ ! છેકરા ખેતરે જાય છે અને ચાપાનિયાં ને ચેાપડી ભેગાં લેતાં જાય છે. લાલાપટેલ : પેલી વાનરસેનામાં કાણ કાંતતું નથી ? બાળકાનું ટાળુ : પટેલકાકા ! અમે બધાં ય કાંતીએ છીએ. લાલાપટેલ : જોજો, હા; જે ભણે નહિ ને કાંતે નહિ તે એના બાપના મેટો! [ કરાં હસતાં હસતાં વિદાય થાય છે. ] મુખી : લાલાપટેલ ! આ વખતે દિવાળી વીત્યે તળાવ ખાવાનુ છે, હા ! લાલાપટેલ : લે ! તે મુખી થઈને મને શું કહે છે? કર બધાને ભેળા. એકએક કાદાળી મારશે તે। ય આખું વરસ પાણી ચાલશે. ગ્રંથપાલ : ચાલા લાલાપટેલ ! આજનું છાપુ' વાંચેા. લાલાપટેલ ( વાંચે છે ) : મુમ–મુ બઈ સ–માચા—ર. પેાલીસન—ન—ના લલ-લાઠીમાર' મુખી ( સ્વગત ) : આ ડેાસાને તે વાંચતાં પણ આવડવું !