આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
કુંવરજી દેસાઈ:૭૧
 

કુંવરજી ઢંસાઈ : ૭૧ કારંભારી : તે હું અને આપ કાંઈ જુદા છીએ ? કારભારી તા દેસાઈના દુઃખે દુ:ખી અને દેસાઈને સુખે સુખી, કુંવરજી : તારે એમ રૂપિયા ઊભા કરવાની જરૂર નથી. ખેડૂતા પાસે માત્ર પેાષણ પૂરતું અનાજ છે, પૈસા નથી. મારી દેસાઈગીરી કાયમ રાખવા હું દેવું કરી પૈસા સરકારમાં પહોંચાડું, અને પછી ખેડૂતાને જીવતા ચૂસી લઉં, ખરું? મારાથી એ નહિ બને. કારભારી : ( વિચાર કરીને ) મારાથી બને એટલી રકમ લઈ આપના તરફે હું અમદાવાદ ન કુંવરજી : પણ તને જ કદમાં બેસાડી દે તા ? કારભારી : થાડા દહાડા બેસી આવીશું, એમાં શી હરકત છે ? અને આપ છૂટા રહેશે. વરછ : નહિ, વસૂલાત અમલદારને એવા કદના ભય હોવા ન જોઈએ. સૂબાસાહેબે જાણવું જોઈએ કે વસૂલાત કરતા દેસાઈએ સરકાર અને ખેડ્સ વચ્ચે પુલ સરખા છે. ખેડૂતથી સરકારના પૈસા ડુબાવાય નહિ એ ખરું; પરંતુ ખરાબ વર્ષામાં સરકારથી યે ખેડૂત પાસે મહેસૂલ મગાય નહિ. ચાલો, હુકમ છે એટલે રાત્રે જ નીકળીશું અને આ મારી અને ખેડૂતની જાળના અંત લાવીશું. ભાગ્યદેવી : [ભાગ્યદેવીની ઝાંખી મૂર્તિ ગાતી ગાતી પસાર થાય છે. ] વૈભવ પાષતા ખેડુ ઝડીએ અંગ અંગ કરી ચૂર. જાત તા શ્રમિત ટાઢ તાપ વર્ષાની મજદૂ