આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧
 

૧ હસ્તિનાપુર પર અંધકાર છવાયા હતા. સત્ર સૂનકાર હતા. માર્ગો સૂના સૂના હતા, આભની અટારી પર થાડા તારલા ઝબકતા હતા. મહારાજા શાન્તનુના રાજમહેલ પણ અંધકારની ચાદરમાં લપટાયા હતા, દાસદાસી પશુ નિદ્રાધીન થયાં હતાં, દિવસભર સતત પ્રવૃત્તિથી ધમધમતા રાજમહેલમાં પણ શાન્તિ હતી, માત્ર મહારાણી ગંગાદેવી અર્ધ જાગ્રત અવસ્થામાં પોતાના પડખે સૂતેલા દીકરા પર હળવે હળવે પેાતાને! હાથ ફેરવતાં કયારેક ાં લ બની જતાં એકદમ ખેડાં થઈ, બાળક સામે નજર માંડતાં. નવાત બાળક શાંત હતું. આંખા બંધ કરીને પડી રહ્યું હતું. હૈયાની ઊછળતી ઊમિ એ પર એકદમ પથ્થર મૂકી હતાશામાં ઘેરાયેલી ગોંગાદેવી પુનઃ શૈયામાં પડતું નાખતાં બબડી, ‘ દુર્ભાગી, તને અહીં કાણે મેાકલ્યા ? વૈભવ, સુખચેનને જેયા વિના જ તારુ' જીવન હમણાં સમાપ્ત થશે, દુર્ભાગી ! ’ ગંગાદેવીની નજર ગુમક્ષ પોતાની કુખે જન્મેલા સાત સાત સંતાનાને તેણે જળસમાધિ લેવડાવી હતી, તેનાં દૃશ્યા સમક્ષ રમવા લાગ્યાં. જ્યારે તે પ્રથમ પ્રસૂતા બની ત્યારે, મહારાન્ત શાન્તનુ તેને સમ- જાવતા હતા, ‘ ગ ંગાદેવી, આખરે હસ્તિનાપુરને તેના ભાવિ મહારાજા પ્રાપ્ત થશે ત્યારે રાજ્યના લેાકા કેવા હૉલ્લાસ માણતા હશે? ’.