પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૨
 

૯૨ ” પિતામહ થાય તવા વહીવટ થવા જોઈએ. ચિત્રાંગદ ખીત અનુભવી છે. તેને મંત્રીની સલાહ મુજબ વ વાતુ રહે તા કાઈક વખત મુશ્કેલી પણ થાય. આ સંજોગામાં વહીવટ દેવવ્રતે સભાળવા જોઈએ. ચિત્રાંગદના રાજ્યની સર્વત્ર પ્રસંશા થવી જોઈએ એવા વહીવટ દેવવ્રત કરી શકે તેમ છે તેવા તેના વિશ્વાસ હતા. પણ દેવવ્રતને કહેવાય કેમ ? ગાદીપરના તેના હ તા છીત- વાઈ ગયા ને ચિત્રાંગદ ગાદી પર ખેઠા. હા, દેવવ્રતે જ તને ગાદી- પર બેસાડયો હતા પણ તેને યશ અપાવવાની જવાબદારી તે દેવવ્રતની નથી જ ને? તે કહે તેા ત વહીવટની જવાબદારી લેવા ના પણ કહી શકે ને ? ત્યારે પેાતાને માઠું પણ લાગે ને? એટલે દૈવત્રત સમક્ષ તેની ચિંતા વ્યક્ત કરી શકતી ન હતી. મનમાં જ તે અદીઠ સળગતી હતી પણ દેવવ્રત જાણતા હતા. તેને મન ચિત્રાંગદ કરતાં તેના પિતાના રાજ્યની વિશેષ ચિંતા હતી. ચિત્રાંગદ રાજ હાય કે દેવવ્રત હાય એથી કાઈ ફેર પડતા નથી, પણ પ્રજાને વહીવટથી સ તાષ હોવા જોઈએ તા જ શાન્તનુના રાજયની લાા પ્રસશા કરે. ઉપરાંત દેવવ્રત એ પણ જાણતા હતા કે, શાન્તનુની હાક જબરી હતી, એટલે જ કાઈ હસ્તિનાપુર સામે નજર કરવાની હિંમત પણ કરતું ન હતું. ચિત્રાંગદની કાઈ હાક ન હાય તા ગમે ત્યારે કાઈનું આક્રમણ પણ થઈ શકે. ચિત્રાંગદ પાસે કેાઈ તાલીમ ન હતી. એ સ ંજોગેામાં હસ્તિનાપુરની હસ્તી પણ ભયમાં આવી પડે. ના, ના, એમ કાંઈ પિતાના રાજ્ય પરનું આક્રમણ કેમ બરદાસ થાય ? ચિત્રાંગદને પરાજય એ કાંઈ મહત્ત્વની ઘટના નથી, પણ મહારાજા શાન્તનુના હસ્તિનાપુરને પરાજય એ મહત્ત્વની ઘટના છે. એવી ઘટના પેદા થી નોઈએ.’ દેવવ્રતના મનમાં તરંગા ઊઠતા હતા, ‘પિતાની પ્રબળ વાસના- વૃત્તિએ દૈવી વિષમ સ્થિતિ સર્જી છે? પોતે પણ એ માટે છે