પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૩ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૯૩
 

પિતામહ ૧૯૩ જવાબદાર છે?' પિતાની વાસનાવૃત્તિને સતાવા ગાદી પરના પેાતાના હક્કના ત્યાગ કરવાની પ્રતીજ્ઞા લઈને મહારાજાને ભલે સંતાપ દીધા, પણ હસ્તિનાપુરની પ્રજાને તો દા જ દીધા છે ને?' ‘પણ હવે શુ? ભૂતકાળની ક્ષતિએને યાદ કરવાથી વ.. માન સુધરી શકતુ નથી. હવે વર્તમાનના જ વિચાર થવા જોઈએ. ’ દૈવત્રત નિશ્ચય કર્યાં, પાતે ગાદીપતિ નથી, ને વહીવટી-- ધુરા ઉપાડવાની પોતાને કાઈ વાત પણ કરી નથી, છતાં પોતે નત થઈને વહીવટી જવાબદારી ઉપાડવા તૈયાર થયા. તેણે જ ચિત્રાંગદને કહ્યું, ‘ રાજન્! તમે નવા છે. રાજ્યના પ્રશ્નોથી. પણ તમે ધણાં ભાગે અજ્ઞાત પણ છે, એટલે આપણા પિતાનું રાજ્ય સલામત રહે, પ્રશ્ન સતાષપૂર્વક શાંતિથી રહે, ને કાઈ આક્રમણખાર તેની દુષ્ટ નજર હસ્તિનાપુર પર નાખી શકે નહિ તે માટે વહીવટની જવાબદારી હુ` સંભાળું તે ? ’ ચિત્રાંગદ દૈવત્રતની તત્પરતાથી પ્રસન્ન થયા. તેણે દેવ- વ્રતની માંગણીને સ્વીકાર કરતાં કહ્યું, ‘ માટાભાઈની સહાયતા ને. પીઠબળ મને જરૂરી છે. તમારી સલાહ પણ અતિવાય છે. હું તે જ તમને પ્રાના કરવાના હતા, પણ તમે જાતે થઈને જવાબદારી સંભાળવાની તત્પરતા બતાવી એથી મારા મનેાખેાજ હળવા થયા.’ જ્યારે સત્યવતીએ આ વાત જાણી ત્યારે તેના હૈયાના ઉમળકા વધી પડયો. તેણે દેવવ્રતને ખેલાવીને ગદ્ગદ કંઠે કહ્યું,. ૮ દેવવ્રત ! તારા જેવા પુત્ર મેળવીને હું ધન્ય બની છું. તેં મારા. ધણા જ ભાર હળવા કર્યાં છે.'

દેવવ્રત પૂછી રહ્યો, ‘મા, શી હકીકત છે?' ' વાડું, તું જાણતા નથી ?' અાયખી વ્યક્ત કરતાં સત્યવતી પૂછી રહી, · ચિત્રાંગદના વહીવટને યશસ્વી બનાવવાની તારી ચિંતા ને તત્પરતાથી હું પ્રસન્ન થઈ. મારી પણ એ જ ચિંતા